વરસાદને વાર્તા સાંભળવી ગમે?
રિધાનને દાદા મજાની વાતો કરે એટલે રિધાન ખુશ ખુશ. વરસાદ જોતાં જ તેને વિચાર આવ્યો દાદા વરસાદને વાર્તા સાંભળવી ગમે? દાદા માટે સવાલ અઘરો હતો, પણ દાદા તેનો શું જવાબ આપે છે? (Ridhan enjoys talking to his grandpa a lot. As soon as he saw the rain, he thought, would grandpa like to tell the rain a story? Read the story to find out more.)