દે ધૂબાક
બાથટબની બાજુમાં બે સાબુ નાનો ને મોટો. ઘણા સમયથી તેઓ નાહ્યા નહોતા. એક સાબુ બીજા સાબુને કહે છે મને નાહવાનું મન થયું છે. જાણવા માટે વાંચો આ સરસ મજાની વાર્તાને. (There are two bars of soap. A small one and a big one. They had not eaten anything for a long time. Read this fun story to find out more.)