કપ્પુની કમાલ



કપ્પુ અને સપ્પુ કાચબા એક તળાવમાં રહે, પાક્કા દોસ્ત પણ ખરા! એકવાર મોટો મગર આવે છે ને સપ્પુને પકડી લે છે. પછી શું થયું હશે? જાણવા વાંચો - 'કપ્પુની કમાલ' વાર્તાને. (