ગુદગુદી
ત્રણ છોકરા ને બે છોકરીઓ ત્રણેય સોફા પર ચુપચાપ પોતાના મોબાઈલોમાં વ્યસ્ત હતાં. ત્યારે તેમને કોઈ ગુદગુદી કરે છે. કોણ હશે એ! જાણવા માટે વાંચો આ મજેદાર વાર્તા 'ગુદગુદી' ને. (Three boys and two girls sitting on a sofa. They were busy on their mobile phones. Then someone starts tickling them. Who is it? Read the story to find out.)