ચમચાઓની પાર્ટી
ચમચાઓ રાત્રે ખાનામાં એકબીજા સાથે અથડાતાં લડાઈ થાય છે. એક શાંત ચમચાની સલાહથી બધાને મોજ પડી જાય છે. કેવી રીતે? જાણવા વાંચો આ વાર્તા. (Late at night, a bunch of spoons have a fight. A quiet spoon gives some advice that amuses the others. Read this story to find out more.)