ફ્રીજનું આગમન



ઘરમાં સવારથી અલગ જ માહોલ હતો. મમ્મી રસોડામાં સાફસફાઈ કરતાં હતાં. મમ્મીને મદદ કરવા કહ્યું, પણ મને ના કહી. દાદાથી ન રહેવાયું તો તેમણે મને ઈશારાથી પૂછ્યું પણ મને તો કંઈ ખબર નહોતી! પછી શું થયું હશે? નવીન છે! વાંચો...