બહાદૂર બાવાજી
એક બાવાજી હતા. તેમની પાસે એક લાકડી હતી. એક દિવસ તેઓ જંગલમાં ફરવા જતા હોય છે અને સામે સિંહ મળે છે. પછી શું થાય છે જાણવા વાંચો - 'બહાદૂર બાવાજી' (There was a bawaji. He had a big wooden stick. One day, Bawaji went for a walk in the forest. He crossed paths with Singhji once again. Read the story to find out what happened next.)