અભિમાની હાથી
માછલીને પાણીમાં રમતી જોઇ હાથીને પણ રમવાનું મન થાય છે. રમતમાં ને રમતમાં હાથીને અભિમાન ચડી જાય છે. પણ અભિમાન ઉતરી જાય છે! કેવી રીતે જાણવા વાંચો આ વાર્તાને... (Seeing the fish playing in the water makes the elephant want to play too. The elephant goes and plays in the water with great confidence. But what next? Read the story to find out!)