દૂધ પીવાની મજા



સામાન્ય રીતે બાળકોને દૂધ પીવું ગમતું નથી. અહી પણ ગોટુને દૂધ પીવું ગમતું નહોતું. એક બિલાડીના કહેવાથી તે રોજ દૂધ પીવા તૈયાર થઇ જાય છે તો એવું શું કર્યું હશે? જાણો આ વાર્તા વાંચીને...