વાઘ ભાગ્યો



ગામને પાદર કીકુ નામની છોકરી ઘરમાં રોટલા બનાવતી હતી. ત્યાં અચાનક વાઘ આવે છે. એક યુક્તિથી તે નાની છોકરી વાઘને ભગાડે છે. (A girl from a village called Padar Kiku used to make rotis at home. A tiger suddenly appears. What happens next? Read the story to find out.)