આકારની દુનિયા



રવિવારની રજા હોવાથી ટપ્પુ અને દીદી ઘરે હતાં. મમ્મી-પપ્પા બહાર ગયેલાં. દીદી આજે ટપ્પુ અને તેનાં મિત્રોને એક નવી રમત રમાડે છે. બધાં ખૂબ જ આનંદ કરે છે.