મોરનો ટહૂકો
જંગલમાં બધાં પ્રાણીઓ તરસથી હેરાન હતાં. ત્યારે જંગલનોરાજા સિંહ સભા બોલાવે છે. સવાલ હોય છે વરસાદ કેમ આવતો નથી? જાણવા વાંચો આ મજેદાર વાર્તાને... (All the animals in the forest were thirsty. The king of the forest called a meeting. Why was it not raining? Read this funny story to find out.)