ચોરસ સફરજન



ગોલુ અને ભોલુ ભાઈબંધ. એકવાર જંગલમાં ફરવા જાય છે. ત્યાં એક વિચિત્ર ઝાડ જોયું. એનાં ફળ સફરજન જેવાં ચોરસ હોય છે. જાણવા વાંચો વાર્તાને! (Golu and Bholu are brothers. One day, they went for a walk in the jungle. They saw a strange tree with square fruit that looked like apples. Read the story to find out more!)