પ્લીઝ બર્ગર નહી હોં
ચંપા ચકલીને રોજ-રોજ ખીચડી ખાઈખાઈને કંટાળો આવે છે. એક દિવસ તે પહોંચી જાય છે પીઝા પાર્લરમાં! પછી શું થાય છે, જાણવા વાંચો આ વાર્તાને... (Champa Chakali gets bored of eating khichdi everyday. One day, they arrive at a pizza place! Read the story to find out more.)