ગૌરી અને ગરમી



ગૌરીને ગરમી ન ગમે પણ આઈસક્રીમ, એસી ને કેરી તેનાં પ્રિય. દરરોજ ભગવાનને પ્રાર્થના કરે કે ગરમી પડે જ નહિ. ભગવાન પણ તથાસ્તુ કહી દે છે. પછી...જાણવા વાંચો આ વાર્તા. (Gauri does not like the heat. She likes ice cream, mangoes and AC! She prays to God every day for it to not be hot. Does God hear her prayer? Read the story to find out.)