ચાંદામામા આવો
રાજવી છત પર સૂતી હતી. ત્યારે તેની નજર આકાશમાં ચાંદામામા પર પડે છે. તેઓ તેની સામે હસે છે. રાજવીને તેમની સાથે રમવાનું મન થાય છે. ચાંદામામા પણ તેની સાથે રમે છે. પછી! જાણવા વાંચો - 'ચાંદામામા આવો' (Rajvi was sleeping on the roof. Then her eyes fell on the moon in the sky. The moon smiled at her. They both feel like playing with each other! Read more to find out what happens next.)