અમારી હોડી



જંગલમાં પ્રાણીઓનું સરઘસ આવે છે. ચકીનું બચ્ચું, કીડી, મકોડો, દેડકો અને ઉંદર સરઘસ જોવા નીકળે છે. પણ રસ્તામાં એક મોટી મુશ્કેલી આવે છે? પણ કઈ? (