ચપ્પલનો મેળો



ઉનાળાની રજાઓ પછી પહેલા દિવસે બાળકો શાળામાં આવે છે. પણ પહેલા દિવસે જ વર્ગ બહાર ખડકાયેલાં ચપ્પલનો ઢગલો જોઈ શિક્ષિકા બહેન પાઠ ભણાવે છે પણ કઈ રીતે?