હાથીનું બચ્ચું પાણી પીતાં શીખ્યું
હાથીનું બચ્ચું પાણી પીવાનો પ્રયત્ન કરી રહ્યું છે. પાણી પીવા માટે તેણે શું-શું કર્યું તે જાણવા વાર્તા વાંચો. (The baby elephant is trying to drink water...but whatever he tries, it does not work. Until...read more to find out!)