કાચબો અને સસલું



કાચબા અને સસલાએ દોડની હરીફાઈ કરી. રસ્તામાં સસલું સુઈ ગયું કાચબો આગળ નીકળી ગયો. ત્યાં કાચબાને સિંહ મળી ગયો. હવે આગળ શું થશે? (The rabbit and the tortoise decide to race. On the way, the rabbit fell asleep and the tortoise ran ahead. But then the tortoise saw a lion. What will happen now? Read more to find out.)