હાક...છી...



સંજુને વરસાદમાં પલળવાનો ભારે શોખ, વરસાદમાં ભીંજાય છે ને પછી તાવ આવે છે. નાક હાક...છી...કરે છે. પણ પછી શું?