ભલાકાકાની ભૂરી ભેંશ



ભલાકાકા, કાકી ને ભૂરી ભેંસ. કાકા ગામલોકોને કહેતા જો જો ને અમારી ભૂરી એક દિવસ કોઈએ ન કર્યું હોય એવું કામ કરશે! ભૂરીએ કર્યું. કેવી રીતે? (Great uncle, aunt and their brown buffalo. Great uncle told the villagers that one day our buffalo will do something that no one has done before! Read the story to find out more.)