• Home
  • Login
  • Content
    Hindi
    English
    Marathi
    Gujarati
    Kananda
    Urdu
    Bengali
    Odia
    Punjabi
    Tamil
    Telugu
    View All
  • Contribute
  • Resources
    Low Tech
    Covid-19
  • Stories
  • ASER
  • Blog

Home Read Stories Level 3 Gujarati

દુકાળ
સમુદ્રના પાણીને લઈને પીન્ટુના મનમાં ઘણા પ્રશ્નો હતા. વાર્તા વાંચો અને જાણો કે શું તેને પ્રશ્નોના જવાબ મળ્યા? (There were thousand questions in Pintu's mind regarding sea water. Read the story and know whether he can get answers to his questions?)
અનાજના દાણા
વિવિધ અનાજના દાણાઓમાં તેમના ઈતિહાસને લઇ શું ચર્ચા થઇ? વાર્તા વાંચો અને જાણો. (Read the story to know about the history of grains.)
ટીપૂકભાઈ
તળાવમાં કમળનાં ફૂલ સાંજ પડતાં બીડાવાના હતાં. ત્યાંજ વરસાદ વરસ્યો. ટપ...ટપ...ટપાક...ટપાક…એક ટીપું કમળના ફૂલમાં પડ્યું. ને ફૂલ બીડાઈ ગયું. પછી? જાણવા વાંચો ટીપુકભાઈની આ વાર્તાને... (The lotus flowers were about to bloom. It was raining. Tip...tip...tip...a drop fell onto a a lotus flower. What happened next? Read the story to find out.)
ભલાકાકાની ભૂરી ભેંશ
ભલાકાકા, કાકી ને ભૂરી ભેંસ. કાકા ગામલોકોને કહેતા જો જો ને અમારી ભૂરી એક દિવસ કોઈએ ન કર્યું હોય એવું કામ કરશે! ભૂરીએ કર્યું. કેવી રીતે? (Great uncle, aunt and their brown buffalo. Great uncle told the villagers that one day our buffalo will do something that no one has done before! Read the story to find out more.)

ચકીનું મંદિર
મંદિરમાં ચકીના ચીં...ચીં...થી કંટાળી રાજા તેનું માથું મુંડાવે છે. પછી શું મુશ્કેલી થાય છે! જાણવા વાંચો આ સુંદર વાર્તાને... (The king was tired of the noises chakki kept on making in the temple. So, he decided to shave his head! Read the story to find out more.)
જીદ્દી જલેબી
કચરાભાઈ કંદોઇની દુકાનમાં ઘણી મીઠાઈઓ. એમાં જલેબી પણ ખરી! પણ એક જલેબી જીદ્દી હોય છે. તેને વેચાવું ગમતું નથી. પછી તેની સાથે શું થયું! જાણવા વાંચો આ મજેદાર વાર્તાને... (There are a lot of sweets at Kacharabhai Kandoi's shop. One of the sweets, jalebi, is stubborn. Jalebi does not want to be sold. Read the story to find out more.)
ચાલતાં ઝાડ
હજારો વર્ષો પહેલાં બધાં ઝાડ ચાલતાં હતાં! પશુ-પક્ષીઓને ખૂબ જ મુશ્કેલી હતી. પણ તેમને સ્થિર થવું પડે છે! કેવી રીતે જાણવા વાંચો આ રસપ્રદ વાર્તાને! (Thousands of years ago, all trees walked! Imagine the trouble this caused for animals and birds. Read the story to find out what happened next.)
ડોશી અને દેડકી
સમજુ ડોશી ઘરમાં એકલાં જ! એમાં દેડકી આવે છે, દીકરીને જેમ રહે છે, ઘરનું ઘણું કામ પણ કરતી હોય છે...પછી શું? જાણવા વાંચો આ સુંદર વાર્તાને! (Samju Doshi lives alone at home. A frog arrives one day and lives there like a daughter. Samju is happy, but what next? Read the story to find out.)


 


On Children’s Day 2020, Pratham and StoryWeaver (an initiative of Pratham Books) announced a collaboration to develop and grow a repository of reading resources for young children. As the first step, 50 stories from Pratham were launched on the StoryWeaver platform last year. We are delighted to share the progress that has been made since then, in creating, translating and curating stories across many languages made available for public access across two platforms – Pratham Education Foundation’s Pratham Open School (prathamopenschool.org) and StoryWeaver (storyweaver.org). For more information on the Kahaniyaan hi Kahaniyaan campaign, visit pratham.org/stories
Follow us
Useful links
  • Mohalla Learning Camp
  • PraDigi Creativity Club
  • Covid-19 Resources
  • Corona Mukt Pind
  • Covid-19 Awareness
  • Our Interns
Contact Us
  • 022-22812500
  • digital@pratham.org
  • Mumbai Y.B. Chavan Center, 4th Floor,Gen. J. Bhosale Marg.
    Nariman Point Mumbai,
    Maharashtra - 400021

  • Delhi Delhi Registered Office B- 4/58, Safdarjung Enclave 2nd Floor,
    New Delhi - 110 029
    Email: info@pratham.org.

All resources of the story page on the website are CC-BY-4.0 licensed. You can copy, modify, distribute and perform the work, even for commercial purposes, all without asking permission. Some rights reserved. For full terms of use and attribution, https://creativecommons.org/licenses/by/4.0/
Privacy Policy · Terms & Conditions