માં આવી ગઈ



હરણનું બચ્ચું રમી રહ્યું હતું. રમતાં-રમતાં તેનો પગ મચકોડાઈ ગયો. તે મોટેથી રડવા લાગ્યું. તે ખૂબ રડ્યું. શું તેનું રડવાનું બંધ થયું? વાર્તા જુઓ અને જાણો. (While playing in the forest, a baby deer got hurt. It wouldn't stop crying until someone special came along. Can you guess who? Look at the story to find out.)